લીલી બદામ

26 Nov લીલી બદામ

લીલી બદામ કહેતા દેશી બદામ એ પાનખર પ્રકારનું ફળઝાડ છે. કાચી બદામ મીઠા સાથે અને પાકી બદામ સીધી જ ખવાય છે. તેનાં ઠળિયાને ભાંગી તેનો મીંજ પણ ખવાય છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને સુક્રોઝ રહેલું હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.