લીલા મરચાં

26 Nov લીલા મરચાં

મરચું એક પ્રકારનું શાક છે, જે મસાલા તરિકે પણ વપરાય છે. તે ડાયાબિટીસને કાબૂમાં રાખશે, એટલે ખાંડના સ્તરને સંતુલિત કરશે. ઝીરો કેલરી ડાયટમાં તે લાભ પહોંચાડશે. તેમાથી મળતો એડોર્ફિન હોર્મોન ડિપ્રેશન ખતમ કરશે. ચામડીના ઇન્ફેકશનમાં તે એન્ટીબેક્ટેરિયલ તત્વ શરીરને આપે છે, ખાસ કરીને વિટામીન-E તેમાંથી મળે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.