લીંબુ

26 Nov લીંબુ

ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. પોષક દ્રષ્ટિએ, લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન C, વિટામિન B, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ છે. લીંબુ પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રેસ, થાક અને ચક્કર આવતા દૂર થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.