રાજમા

26 Nov રાજમા

રેડ કિડની કઠોળ અથવા રાજમા તરીકે તે સામાન્ય રીતે ભારતમાં કહેવાય છે. રાજમામાં સારી માત્રામાં ફાઇબર હોય છે. આ ફાઇબરથી પેટ જલદી ભરેલું હોય એમ અનુભવાય છે. રાજમાના વિટામિન બી, ખુબ સારા પ્રમાણમાં જોવા મળે છે. જે મગજની કોશિકાઓ માટે ખૂબ જરુરી હોય છે. જેનાથી મગજનું સંતુલન બની રહે છે. વારંવાર રાજમાં ખાવાથી તમારા બ્લડ પ્રેશર પર કંટ્રોલ રહે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.