26 Nov રાજગરા
એક માત્ર રાજગરાના દાણામાં જ કુદરતી સ્ટીરોઈડ છે. પ્રોટીન, વિટામિન C, E, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ છે. કેલ્શિયમથી ભરપૂર છે. પચવામાં હલકો છે, એમિનો એસિડ્સને કારણે તે શરીરમાં સરળતાથી પચી જાય છે. ભૂખને ભાંગે છે. મુખ્યત્વે ઉપવાસને દિવસે ફળાહાર માટે ધાણી, ખીર, પૂરી, શીરો આદિ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.
Sorry, the comment form is closed at this time.