26 Nov મોસંબી Posted at 04:30h in by 0 Comments 0 Likes મોસંબી એ ખટ-મીઠું રસાળ ફળ છે. શક્તિવર્ધક અને આરોગ્યવર્ધક હોવાને કારણે આ ફળ દર્દીઓ માટે ગુણકારી છે. વિટામિન A અને C સ્ત્રોત રૂપ આ ફળ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. કબજીયાત દૂર કરવામાં સહાયક છે.
Sorry, the comment form is closed at this time.