મગફળી

26 Nov મગફળી

મગફળી, શીંગ, માંડવી તેમજ અમુક પ્રાંતમાં ખોખા તરીકે ઓળખાતી મગફળી વિટામીન A, E, ફોલિક એસિડ, કેલ્શયમ, મેંગનેશયમ, ઝીંક, આયર્ન અને ફાયબરની ઊચી ગુણવત્તા છે. તેમાં ઓછા કૉલેસ્ટરોલ સાથે ચરબી પ્રાપ્ત થાય છે. નિયમિત મગફળી ખાનારની કૉલેસ્ટરોલની માત્રા ઓછી હોય છે. તેનો વિધ વિધ રીતે અનેક વાનગીઓમાં ઉપયોગ થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.