ભીંડો

26 Nov ભીંડો

ભીંડા એ એક શાકભાજી છે. ભીંડાનો છોડ કદમાં નાનો હોય છે. તેના પાંદડાં થોડાં મોટાં હોય છે તથા ફૂલ પીળા રંગનાં હોય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા આરોગ્ય સાથે સંબંધિત અનેક રહસ્ય પણ છિપાયા છે. ભીંડામાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાયબર વગેર પ્રચુર માત્રામાં હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.