બ્રાઉન સુગર

26 Nov બ્રાઉન સુગર

બ્રાઉન સુગર એ રિફાઈન્ડ કર્યા વગરની, પોષક તત્વોને જાળવીને અને મોલેસિસની ગુણવતા રાખીને બનાવવામાં આવતી એક પ્રકારની ખાંડ છે. જે આછા સોનેરી કલરથી લઈને ઘાટા બ્રાઉન કલરની હોય છે. સમાન્ય ખાંડ કરતાં આમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.