ફૂડ કલર

26 Nov ફૂડ કલર

ફૂડ કલર સામાન્ય રીતે ફૂડ પ્રોડકસને આકર્ષક બનાવવા ઉપયોગી થાય છે. કુદરતી રીતે તૈયાર થયેલા ફૂડ કલર વપરાશમાં મોંધા પડે છે પરંતુ તેનો ઉપયોગ ફૂડ પ્રોડકટમાં હિતાવહ અથવા ઇચ્છનીય હોય છે. કૃત્રિમ રીતે તૈયાર થયેલ ફૂડ કલર પ્રોડકટને સારો આપવા ઉપરાંત વપરાશમાં સસ્તા પડે છે પરંતુ તેનો ઉપયોગ ફૂડ પ્રોડકટમાં શકય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ.

No Comments

Sorry, the comment form is closed at this time.