ફુલેવર

26 Nov ફુલેવર

ફુલાવરને પકાવીને અને કાચુ સલાડ રૂપમાં ખાઈ શકાય છે. તેમાં રહેલ ફાઈબર વજન ઓછું કરવા અને પાચન ક્રિયાને ઠીક રાખવામાં મદદ કરે છે. તે માનવ શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે અને સમયમાં આવનારી વૃદ્ધાવસ્થાને રોકે છે. ફલાવરમાં દૂધ બરાબર કેલ્શિયમ હોય છે., જે હાડકાઓને મજબૂત કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.