26 Nov ફણસ
ફ્ળોમાં સૌથી મોટામાં મોટું ફળ ફણસ ગણાય છે. આ ફળમાં વધુ પ્રમાણમા ફાઈબર મળી આવે છે. ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. તેનું શાક,પકોડા કે અથાણું બનાવી શકાય છે.
Sorry, the comment form is closed at this time.