પીચ

26 Nov પીચ

બધા ફ્ળોમાં પિચ બેલેન્સડ ફ્રૂટ છે એમાં A,C,B-કોમ્પ્લેક્સ જેવા મલ્ટિપલ વિટામીન્સ ઉપરાંત ભરપૂર પ્રમાણમા સ્વાસ્થ્ય માટે ઉપયોગી પોલીફીનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ છે. આ તત્વો શરીરને અંદરથી સાફ કરતા ડિટોક્સિફાઇંગ એજન્ટનું કામ કરે છે. એમાં રહેલાં વિટામિન-એ અને કેરોટિન આંખની તંદુરસ્તી જાળવી રાખે છે તો બીજી બાજુ વિટામિન-સી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીને શરદી, ખાંસી, તાવ વગેરે જેવી રોજિંદી સમસ્યાઓ સામે આપણું રક્ષણ કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.