26 Nov પિસ્તા
પિસ્તા ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલને ઓછા કરવામાં અને સારા કોલેસ્ટ્રોલ એચડીએલને વધારવામાં સહાયક છે. પિસ્તામાં વિટામિન B6 ભારપૂર માત્રા માં હોય છે જેથી રોજ પિસ્તા ખવાથી લોહીમાં ઑક્સીજનનો પ્રવાહ વધે છે. તેનો ઉપયોગ મિઠાઈ અને આઈસક્રીમ ને શણગારવા માટે થાય છે.
Sorry, the comment form is closed at this time.