26 Nov પરવળ
પરવળ એક પ્રકારની શાકભાજી છે. પરવળના વેલા જમીન પર ફેલાતા હોય છે. પદ્ધતિસરની ખેતીમાં ઉગાડાતાં પરવળ માટે હાલમાં દ્રાક્ષના વેલાની જેમ માંડવો બનાવી વેલા ઉપર ફેલાવવામાં આવે છે. પરવળથી પાચન શક્તિ નબળી હોય તો મજબતૂ બને છે, કોન્સ્ટિપેશનના દર્દીઓ માટે પરવળ રામબાળ ઈલાજ છે. પરવળમાં વિટામિન A, B 1 અને B 2, વિરામિન C સારી માત્રામાં હોય છે. શરીરની ઇમ્યૂનિટી વધારીને બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
Sorry, the comment form is closed at this time.