26 Nov પપૈયાં
પપૈયાંનો ઉપયોગ ફળ, શાક અને રસોઈની એક સામગ્રી તરીકે અને પારંપરિક ઉપચાર પદ્ધતિમાં થાય છે. કાચાં પપૈયાંનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પ્રાયઃ શાક, કચુંબર અને સ્ટ્યુની બનાવટમાં વપરાય છે.પપૈયાં એ પ્રોવિટામિન A કેરોટીનોઈડ્સ, વિટામિન C, B વિટામિનો, પાચક ક્ષાર અને પાચક રેશામાં સમૃદ્ધ હોય છે.
Sorry, the comment form is closed at this time.