26 Nov નાસપતી Posted at 04:30h in by 0 Comments 0 Likes નાસપતીમાં ફાઈબર અને પેકિટન ઘણી માત્રામાં હોય છે, જે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવે છે. જેથી કબજિયાતથી છુટકારો મળે છે.નાસપતીમાં વધારે માત્રામાં બોરોન હોય છે. બોરોન હાડકામાં કેલિશ્યમને બનાવી રાખવામાં મદદ કરે છે.
Sorry, the comment form is closed at this time.