26 Nov ધાણાજીરું
ધાણાજીરું એ સૂકા ધાણાને અથવા તો સૂકા ધાણા અને આખા જીરાને સહેજ ગરમ કરી તેને દળીને બાનવવામાં આવતો એક મસાલો છે. તે અનેક વિધ વાનગીઓમાં વપરાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું લાભદાયી છે. પાચન અંગે ની સમસ્યાઓ જેમ કે કબજિયાત, અપચો, ગેસ અને એસિટિડી માટે ધાણા અકસીર કહી શકાય એવો ઈલાજ છે.
Sorry, the comment form is closed at this time.