દાડમ

26 Nov દાડમ

દાડમ એ એક આરોગ્યપ્રદ ફળ છે. આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામીન સી, વિટામીન બી-૬ અને થોડી માત્રામાં લોહતત્વને કારણે વિશિષ્ટ છે. તે ઉપરાંત દાડમનો રસ બ્લડપ્રેશર અને પાચનની સમસ્યા સિવાય અન્ય બીમારીઓનો ભોગ બનેલા લોકો માટે પણ ફાયદાકારક છે.

No Comments

Sorry, the comment form is closed at this time.