26 Nov તલ
તલ બીજ નાના, સપાટ અંડાકાર બીજ છે. તે બ્રેડ, બિસ્કિટ અને પેસ્ટ્રીઝ વગેરેને સુશોભન માટે વપરાય છે. તલને પીસીને તેલ કાઢવામાં આવે છે અને તે તેલ બહુ ઉપયોગી હોય છે. તલનો ઉપયોગ હાડકાંઓ માટે બેસ્ટ છે; કારણ કે એમાંથી મળતાં મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ વગેરે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.
Sorry, the comment form is closed at this time.