26 Nov તરોપાનું પાણી
તેમાં ઘણા બધાં પૌષ્ટિક તત્વો ભર્યા પડ્યા છે જેમકે મેગ્નેશિયન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે. તરોપાનું પાણી નિયમિત પીવામાં આવે તો તમારા શરીરને તુરંત હાઈડ્રેટ કરી રક્ષણ પૂરું પાડે છે. તેનું નિયમિત સેવન શરીરની સમગ્ર પાચનક્રિયાને સક્રિય બનાવે છે અને શરીરમાં સ્ત્રાવોના ઝરવામાં વેગ આણે છે.
Sorry, the comment form is closed at this time.