તરબૂચ

26 Nov તરબૂચ

તરબૂચ મીઠો અને રસદાર સ્વાદ ધરાવે છે. તરબૂચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં છે, જ્યારે સોડિયમ નહીંવત્ પ્રમાણમાં હોય છે. જેને કારણે બ્લડપ્રેશર વધતું અટકે છે. તરબૂચ શરીરનું ઓવરઓલ ટેમ્પરેચર ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.