ડ્રેગન ફ્રૂટ

26 Nov ડ્રેગન ફ્રૂટ

આ ફળનું નામ છે ડ્રેગન ફ્રુટ, તેને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ નીવડે છે. તેમજ સુગરની સમસ્યા સામે રક્ષણ આપે છે, તેમાં રહેલા ફાઈબર બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે. તેની સાથે જ આ તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે.વળી તેમાં એન્ટિઓક્સિડેંટ સારા પ્રમાણમા રહેલી હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.