ડ્રાય ક્રેનબેરી

26 Nov ડ્રાય ક્રેનબેરી

સૂકા ક્રેનબેરી મુખ્યત્વે તાજા ક્રેનબરીને ડિહાઇડ્રેટ કરીને બનાવવામાં આવે છે, જે દ્રાક્ષમાથી કિસમિસમાં બનાવવા જેવી જ પ્રક્રિયા છે. તે સલાડ, બ્રેડ, સિરિયલ સાથે અથવા એમને એમ પણ ખાવામાં લોકપ્રિય છે. તેમાં ભરપૂર પ્રમાણમા એંટીઓક્સિડંટ અને વિટામિન છે.

No Comments

Sorry, the comment form is closed at this time.