26 Nov ટોર્ટિલા
તે એક પાતળી,યીસ્ટ વગર બાનવવામાં આવતી ફ્લેટ બ્રેડ છે. મોટે ભાગે તે મકાઈ, મેંદા કે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તે 6 થી 30 સે.મી. સુધીની સાઈઝમાં જોવા મળે છે. જો ફ્રીજમાં રાખવામા આવે તો એક અઠવાડીયા સુધી ચાલે છે. ભારતીય રોટલી ટોર્ટિલાનું એક ઉદાહરણ છે.
Sorry, the comment form is closed at this time.