ટીનસા

26 Nov ટીનસા

ટીનસા એ એક નાનું તુંબડા જાતનું શાકભાજી છે. જે 1 થી 2 મીટર ની લંબાઈ વળી વેલ પર ઊગે છે અને તે કાકડી કે કોળું પરિવારનું શાક છે. ટીનસા નો ઉપયોગ મુખ્યત્વે શાક બાનાવવામાં થાય છે. તે વિટામિન એ, એન્ટીઓકિસડન્ટોનો ઉત્તમ સ્રોત છે અને તેમાં પાણીની માત્રા વધારે હોય છે. તે ફાઇબરથી ભરપૂર શાકભાજી છે અને પાચનતંત્ર માટે હળવા છે. તેનો જળ શોષણનો ગુણ પેટની એસિડિટીને રાહત આપે છે અને કબજિયાત અટકાવે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.