26 Nov ટીંબરું Posted at 04:30h in by 0 Comments 0 Likes ટિંબરુના પાકા ફળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ ચીકુ જેવો જ હોય છે. ટિંબરુનું પાકું ફળ પિત્તના રોગો,કફના રોગો,રક્તપિત અને ખંજવાળ દૂર કરે છે.
Sorry, the comment form is closed at this time.