જાંબુ

26 Nov જાંબુ

જાંબુમાં ફાઈબર સારી માત્રામાં હોવાથી કબજિયાત,ગેસ અથવા પાચન તંત્રથી જોડાયેલી સમસ્યાઓમાં ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દી માટે જમ્યા પછી જાંબુના 2-3 ઠળિયા ખાવા હિતાવહ છે.

No Comments

Sorry, the comment form is closed at this time.