26 Nov ગલકા
ગલકા એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી સારામાં સારું શાકભાજી ગણવામાં આવે છે. ગલકા આમ તો એક ફળ છે પણ શાકભાજી તરીકે પ્રચલિત છે. તેમાં વિવિધ એન્ટીઓ સડન્ટો, ખનિજો, વિટામિન્સ, પોષક તત્વો અને લિપિડ હોય છે. તે કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્રોત છે. તે લોહીમાંથી પ્રદૂષકોને બહાર કાઢતું એક શ્રેષ્ઠ રક્ત શુદ્ધિકરણનું કામ કરે છે.
Sorry, the comment form is closed at this time.