ક્રેનબેરી

26 Nov ક્રેનબેરી

ક્રેનબેરી તેજસ્વી લાલ રંગનો એક નાનો ખાદ્ય બેરી છે. ક્રેનબેરીમાં પ્રચૂર માત્રામાં કમ્પોઝ્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર ઉપરાંત વિટામીન C, K અને E હોય છે. તે કેલરી ઘટાડવામાં સહાયક હોવાથી વજન ઓછું કરવા ઇચ્છતા લોકો માટે સારો વિકલ્પ બની રહે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.