26 Nov ક્રીમ
દૂધની મલાઇ ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલમાં સુધારો થાય છે. દિલની બિમારીઓ ઓછી કરવામાં ફાયદાકારક છે. આંતરડાથી જોડાયેલા રોગોને ઠીક કરે છે. સાથે જ ક્રીમ ખાવાથી એસિડની સમસ્યાથી રાહત મળી શકે છે. તે અસંખ્ય મીઠાઈઓ,કેકનો આધાર અથવા ક્રાઉનિગ ગૌરવ છે.
Sorry, the comment form is closed at this time.