કોળું

26 Nov કોળું

કોળું ભુખ લગાડનાર, બળ આપનાર, વજન વધારનાર, હૃદય માટે હીતકર છે.કોળાનો વધારેમાં વધારે ઉપયોગ શાક બનાવીને કરી શકાય, પણ આ ઉપરાંત તેમાંથી પાક, મુરબ્બો અને મીઠાઈ પણ બનાવી શકાય.કોળું પરમ સ્મૃતીવર્ધક છે, આથી માનસીક રોગોથી પીડાતા દર્દીઓ માટે તો ઘણું જ લાભપ્રદ નીવડે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.