કોથમીર

26 Nov કોથમીર

કોથમીરનાં છોડનાં બધાજ ભાગો ખાદ્ય છે, પરંતુ તેના લીલાં પાન અને સૂકા બીજનો રસોઈમાં સવિશેષ ઉપયોગ થતો આવ્યો છે.આંખના સ્વાસ્થ્યને સારું રાખવા કોથમરી ખૂબ જ સારું ઔષધ છે. તેની પ્રકૃતિ ઠંડિ હોઇ છે.તે એસિડિટિ,પેટની ગરમી,પેશાબમાં બળત્રા તેમાં લાભદાયક છે.

No Comments

Sorry, the comment form is closed at this time.