કેળા

26 Nov કેળા

મૂસા જાતિમાં સમાવિષ્ઠ ઘાસ વર્ગના છોડને કેળ કહેવામાં આવે છે અને આ વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ફળને સામાન્ય રીતે કેળાં કહેવામાઅં આવે છે. કેળા એ ઉષ્ણકટિબંધીય ફળ છે, છતાં તે મોટાભાગના દેશોમાં ઉપલબ્ધ છે. કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન A અને વિટામિન B પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.