કાળા મરી

26 Nov કાળા મરી

કાળા મરી એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો મસાલો છે. કાળા મરી એ ત્રિદોષ નાશક છે. કાળા મરીમાં પીપરીન નામનું તત્વ મળી આવે છે જે બધી જ જાતની વાયરલ બીમારીઓમાં ખુબ જ સારો લાભ આપે છે

No Comments

Sorry, the comment form is closed at this time.