કાચી કેરી

26 Nov કાચી કેરી

કાચી કેરીમાં વિટામિન A અને E હોય છે. જે હોર્મોન્સના બેલેન્સમાં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું સાથે ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળામાં બને એટલો કાચી કેરીનો ઉપયોગ કરો.

No Comments

Sorry, the comment form is closed at this time.