26 Nov કળથી Posted at 04:30h in by 0 Comments 0 Likes આયુર્વેદની દૃષ્ટિએ કળથી રસમાં કષાય, ઉષ્ણ, અમ્લ, કટુને કફ-વાત દૂર કરનાર છે. તેનો ઉપયોગ ઉકાળો, તેની દાળ, સૂપ કે શાક નિયમિત લેવામાં આવે તો પથરીની સમસ્યામાં ફાયદાકારક નીવડે છે.
Sorry, the comment form is closed at this time.