26 Nov ઓરેગાનો
ઓરેગાનો એક ઔષધિ છે. તેનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ ઉમેરવા કરાય છે. ઓરેગાનો એન્ટિ વાઇરલ, એન્ટિ બેકટેરીઅલ અને બેસ્ટ એન્ટિ ઓક્સિડેન્ટ્સ તરીકે કામ કરે છે. ઓરેગાનો ફાઇબરથી ભરપૂર છે, તેથી તેના નાના-નાના પાંદડા હોવા છતાં પાચન તંત્ર પર ખુબ સારી અસર કરે છે.
Sorry, the comment form is closed at this time.