એપલ બોર

26 Nov એપલ બોર

એપલ બોર ખૂબ જ સમૃધ્ધ ન્યુટ્રિયન્ટ(પોષક તત્વો) ધરાવતું તંદુરસ્તી વધારનાર ફળ છે. સફરજન કરતાં અનેક ગણું વિટામિન C ધરાવતું આ ફળ ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. આ ફળમાં વિટામીન સી ઉપરાંત વિટામીન B, કેલ્શીયમ, ફોસફરસ, આર્યન, વેજીટેબલ પ્રોટીન, થાઈમીન, રાઈબોફલેવિન પ્રચુર માત્રામાં જોવા મળે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.