આલુ

26 Nov આલુ

આલુમાં વિટામીન એ અને વિટામીન સીની સાથે ફાઈબર પણ હોય છે.જે શરીરના એન્ટીઓક્સીડેન્ટ માટે ફાયદાકારક હોય છે. આલુ તંદુરસ્ત ત્વચાને જાળવવામાં મદદ કરે છે. તે પાચનમાં સહાયક થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.