26 Nov આદું
આદું એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી વનસ્પતિ છે, જેનાં મૂળમાં થતી ગાંઠનો ઉપયોગ આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. દરરોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે, તે કફ ને દુર કરે છે, શરદી-સળેખમ ને મૂળમાંથી ઉખેડી નાખે છે, હદયના વિકારોને હણે છે .
Sorry, the comment form is closed at this time.