આંબલી

26 Nov આંબલી

એક વનસ્પતિ છે, જે ફૈબેસી કુળમાં આવતું એક વૃક્ષ છે. આંબલીના લાલ થી ભૂરા રંગનાં ફળને પણ આંબલી જ કહેવામાં આવે છે. આ ફળ સ્વાદમાં ખુબજ ખાટાં હોય છે. આંબલી પાચક અને પિત્ત વિકારો માટે રામબાણ ઔષધિ છે.

No Comments

Sorry, the comment form is closed at this time.