અળસી

26 Nov અળસી

અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. અળસી શરીરને ઊર્જા અને સ્ફૂર્તિ પૂરી પાડે છે.લોહીમાં શર્કરા તથા કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.