26 Nov અડદ Posted at 04:30h in by 0 Comments 0 Likes આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગણમાં-ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે. જીવનીય એટલે જીવનને ટકાવનાર. તમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. અડદ વાયુથી થતી વિકૃતિઓનો નાશ કરે છે.
Sorry, the comment form is closed at this time.