26 Nov અજમો
અજમો એક છોડ છે તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે. અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે. સામાન્ય રૂપે દરેકના ઘરમાં મસાલા રૂપે અજમો વપરાતો હોય છે. અજમો રુચિકારક અને પાચક હોય છે જે ભૂખ અને પાચન શક્તિને વધારેને પેટ સંબંધિત અનેક રોગો ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે.
Sorry, the comment form is closed at this time.