સ્પગેટી

09 Nov સ્પગેટી

  1. સૌ પ્રથમ એક પેનમાં પાણી રેડીને સ્પગેટી 8 થી 10 મિનિટ બાફવા મૂકો.
  2. સ્પગેટીને પાણી કાઢીને બાજુમાં મૂકો.
  3. એક પેનમાં ઓલિવ તેલમાં સમારેલ ગલકા ઉમેરી 5 મિનિટ સાંતળો.
  4. ત્યારબાદ તેમાં ટમેટાં પલ્પ, ચીલી ફ્લેક્સ, ટમેટાં સોસ, ખાંડ ઉમેરી ભેગું કરી દો.
  5. પછી બેઝિલ પતા ઉમેરો.
  6. હવે ઓરેગાનો અને મીઠું ઉમેરીને 7 થી 8 મિનિટ સુધી ચડાવવુ.
  7. હવે બાફેલી સ્પગેટી શાકમાં ઉમેરીને બરાબર ભેગી કરો.
  8. તમારી સ્પગેટી તૈયાર છે!
No Comments

Sorry, the comment form is closed at this time.