09 Nov સરગવાની કઢી
- સૌ પ્રથમ સરગવાને 3 ઇંચની સાઇઝના ટુકડામાં કાપી ને ધોય લેવા.
- હવે એક કુકરમાં સમારેલા સરગવાને નાંખી તેમાં હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી બાફી લેવું.
- હવે એક બાઉલમાં છાશ લઈ તેમાં ચણાનો લોટ નાંખી મિક્સ કરી લેવો.
- એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, મેથીના દાણા અને મીઠા લીમડાનાં પાન ઉમેરીને વઘાર કરવો.
- હવે તેમાં હળદર નાંખી ફરી હલાવવું, હવે તે વઘારમાં છાશનું મિશ્રણ નાખવું.
- હવે કઢી ઊકળવા માંડે ત્યારે તેમાં સરગવાની શીંગ નાંખી ફરીથી કઢી ઉક્ળવા દેવી.
- હવે ઉપરથી કોથમીર નાંખી ગરમાં ગરમ પીરસવી.
Sorry, the comment form is closed at this time.