રવાનો શીરો

09 Nov રવાનો શીરો

  1. એક કડાઈમાં ઘી લઈ ગરમ કરો અને તેમાં કાજુ, બદામ અને પિસ્તાને શેકો.
  2. જ્યારે તે શેકાય જાય પછી તેમાં દ્રાક્ષ ઉમેરી પછી બધું એક બાઉલમાં કાઢી લો.
  3. હવે એ જ ઘીમાં રવો ઉમેરી દાણો-દાણો અલગ દેખાય અને ઘી છૂટું પડે તેવો શેકી લો.
  4. હવે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેને ઢાંકીને મીડિયમ ગેસે 1 મિનિટ ચડવા દો.
  5. ત્યારબાદ હલાવીને શેકેલા ડ્રાયફ્રૂટ, ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરો અને બરાબર હલાવી મિક્સ કરીને ગરમા ગરમ પીરસવો.
No Comments

Sorry, the comment form is closed at this time.