09 Nov રતાળુની વેફર
- રતાળુની છાલ ઉતારી લો.
- તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં રતાળુ ધોઈને પછી તેની પાતળી ચિપ્સ કોટનના કપડામાં પાડી લો.
- પડેલી ચિપ્સને તેલ ગરમ થાય એટલે તેમાં નાંખો ધીમા ગેસે તળાવા દો.
- ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દો પછી બાઉલમાં કાઢી લો.
- પછી તેના ઉપર મરી પાઉડર, સંચળ અને મીઠું સ્વાદાનુસાર મિક્સ કરો.
Sorry, the comment form is closed at this time.