09 Nov યોગર્ટ પરફે આઇસક્રીમ
- સ્ટ્રોબેરીને ફ્રોજન કરી દેવી. પછી તેનું જ્યૂસ તૈયાર કરવું.
- સૌથી પહેલા ચાર ગ્લાસ લઈ તેમાં 180 ગ્રામ વેનીલા ફ્લેવર દહીં મૂકો.
- સ્ટ્રોબેરી જ્યૂસ સાથે બીજું બધું બ્લેકબેરી, રાસબેરી, બ્લૂબેરી મિક્સ કરી દો.
- હવે કાચના ગ્લાસમાં દહીં ઉપર આ ફ્રુટનું લેયર કરો. પછી તેની ઉપર ગ્રનોલાનું લેયર કરો.
- હવે એ ગ્લાસ ટોચ સુધી ભરાઈ જાય ત્યાં સુધી આવી રીતે લેયર કરતા રહો.
- હવે તરત આ યોગર્ટ પરફેટ મહારાજને જમાડો.
Sorry, the comment form is closed at this time.